લૂકની લખેલી સુવાર્તા 6:24 - પવિત્ર બાઈબલ24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે, કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ તમ શ્રીમંતોને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 “એથી ઊલટું, તમે જેઓ અત્યારે ધનવાન છો, તમને અફસોસ! કારણ, તમે એશઆરામી જીવન ભોગવી લીધું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! Viz kapitola |