Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 6:2 - પવિત્ર બાઈબલ

2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછ્યું, “વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારે જે કાર્ય કરવા અંગે મના કરેલી છે તે તમે કેમ કરો છો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 6:2

Následuj nás:

Reklamy


Reklamy