લૂકની લખેલી સુવાર્તા 6:15 - પવિત્ર બાઈબલ15 માથ્થીને તથા થોમાને, યાકૂબને (અલ્ફીના દીકરો) તથા સિમોન, જેને ઝેલોટીસ કહેતા હતા. તેને, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 માથ્થીને તથા થોમાને, અલ્ફીના [દીકરા] યાકૂબને તથા સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 માથ્થી અને થોમા, આલ્ફીનો પુત્ર યાકોબ અને સિમોન (જે ધર્માવેશી કહેવાતો હતો), Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને, Viz kapitola |