Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 5:6 - પવિત્ર બાઈબલ

6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એમ કર્યા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં જણાઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 5:6

Následuj nás:

Reklamy


Reklamy