લૂકની લખેલી સુવાર્તા 5:4 - પવિત્ર બાઈબલ4 ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, “ઊંડા પાણીમાં હંકારીને [માછલાં] પકડવા માટે તમારી જાળો નાખો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેમનું પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, “હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા, અને માછલાં પકડવા તમારી જાળો નાખો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” Viz kapitola |