Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 5:34 - પવિત્ર બાઈબલ

34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 5:34

Následuj nás:

Reklamy


Reklamy