Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 5:32 - પવિત્ર બાઈબલ

32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 હું સદાચારી ગણાતા લોકોને નહિ પણ પોતાના પાપથી પાછા ફરે તે માટે પાપીઓને બોલાવવા આવ્યો છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 5:32

Následuj nás:

Reklamy


Reklamy