Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 5:25 - પવિત્ર બાઈબલ

25 પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે તરત ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તરત જ તે માણસ એ બધાની સમક્ષ ઊભો થયો, અને જે પથારી પર તે સૂતો હતો તે લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 5:25

Následuj nás:

Reklamy


Reklamy