Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 5:23 - પવિત્ર બાઈબલ

23-24 તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તારાં પાપ તને માફ થયાં છે, એમ કહેવું; અથવા ઊઠીને ચાલ, એમ કહેવું; એ બેમાંથી વધારે સહેલું ક્યું છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે,’ એમ કહેવું સહેલું છે કે, ‘ઊઠ, અને ચાલતો થા’ એમ કહેવું સહેલું છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 5:23

Následuj nás:

Reklamy


Reklamy