લૂકની લખેલી સુવાર્તા 3:17 - પવિત્ર બાઈબલ17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે. પણ ભૂસું તે ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’” Viz kapitola |