લૂકની લખેલી સુવાર્તા 24:6 - પવિત્ર બાઈબલ6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે અહીં નથી પણ સજીવન થયા છે. તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને જે કહ્યું હતું તે યાદ કરો: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? Viz kapitola |