Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 24:2 - પવિત્ર બાઈબલ

2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે જોયું તો કબરના પ્રવેશદ્વાર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 24:2

Následuj nás:

Reklamy


Reklamy