લૂકની લખેલી સુવાર્તા 23:9 - પવિત્ર બાઈબલ9 હેરોદે ઈસુને ઘણા પ્રશ્રો પૂછયા, પણ ઈસુએ કંઈ કહ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે તેમને ઘણી ઘણી વાતો પૂછી. પણ તેમણે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેથી હેરોદે ઈસુને ઘણા પ્રશ્ર્નો પૂછયા, પણ ઈસુ એકપણ શબ્દ બોલ્યા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. Viz kapitola |