Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:55 - પવિત્ર બાઈબલ

55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 જે સ્‍ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

55 ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ યોસેફની સાથે ગઈ અને કબર તથા તેમાં ઈસુનું શબ કેવી રીતે મૂકવામાં આવ્યું હતું તે જોયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:55

Následuj nás:

Reklamy


Reklamy