Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:49 - પવિત્ર બાઈબલ

49 ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 તેમના સર્વ ઓળખીતાઓ તથા જે સ્‍ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

49 ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભાં હતાં, અને તેઓ આ બધું જોઈ રહ્યાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:49

Následuj nás:

Reklamy


Reklamy