Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:47 - પવિત્ર બાઈબલ

47 લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું. તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, “હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

47 જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:47

Následuj nás:

Reklamy


Reklamy