લૂકની લખેલી સુવાર્તા 23:45 - પવિત્ર બાઈબલ45 ત્યાં સૂરજ ન હતો. મંદિરમાંનો પડદો બે ભાગમાં ફાટી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો. Viz kapitola |