લૂકની લખેલી સુવાર્તા 23:38 - પવિત્ર બાઈબલ38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.”) Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓનો રાજા છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 કારણ, ઈસુના માથા આગળ ક્રૂસ ઉપર લેખ લખેલો હતો, “આ યહૂદિયાઓનો રાજા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે. Viz kapitola |