લૂકની લખેલી સુવાર્તા 23:36 - પવિત્ર બાઈબલ36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 સિપાઈઓએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને તેમને સરકો આપવા લાગ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી; તેમણે પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, Viz kapitola |