Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:30 - પવિત્ર બાઈબલ

30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરાઓને [કહેશે] કે, ‘અમને ઢાંકી નાખો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:30

Následuj nás:

Reklamy


Reklamy