Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:3 - પવિત્ર બાઈબલ

3 પિલાતે ઈસુને પૂછયું કે, “શું તું યહૂદિઓનો રાજા છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પિલાતે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે તેને ઉત્તર આપ્યો, “તમે કહો છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:3

Následuj nás:

Reklamy


Reklamy