Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:17 - પવિત્ર બાઈબલ

17 હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 [હવે તે પર્વ પર તેને તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો.]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 [પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો].

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:17

Následuj nás:

Reklamy


Reklamy