Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:12 - પવિત્ર બાઈબલ

12 ભૂતકાળમાં પિલાત અને હેરોદ હંમેશા દુશ્મનો હતા પણ તે દિવસે હેરોદ અને પિલાત મિત્રો બન્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; આગળ તો તેઓ એકબીજા પર વૈર રાખતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 પછી તેમણે તેમને સુંદર ઝભ્ભો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ; તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:12

Následuj nás:

Reklamy


Reklamy