Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:10 - પવિત્ર બાઈબલ

10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા. તેઓએ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવાનું ચાલું રાખ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ તેમના ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:10

Následuj nás:

Reklamy


Reklamy