Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:71 - પવિત્ર બાઈબલ

71 તેઓએ કહ્યું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની શી જરુંર છે? આપણે આપણી જાતે તેને આ કહેતો સાંભળ્યો છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

71 તેઓએ કહ્યું, “હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે? કેમ કે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

71 અને તેમણે કહ્યું, “આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી. આપણે પોતે જ તેના શબ્દો સાંભળ્યા છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

71 અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:71

Následuj nás:

Reklamy


Reklamy