Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:68 - પવિત્ર બાઈબલ

68 અને જો હું તમને પૂછીશ તો તમે ઉત્તર આપવાના નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

68 અને જો હું પૂછીશ, તો તમે મને ઉત્તર આપવાના નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

68 તેમ જ જો હું તમને પ્રશ્ર્ન પૂછું તો તેનો તમે જવાબ પણ આપવાના નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

68 વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:68

Následuj nás:

Reklamy


Reklamy