Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:57 - પવિત્ર બાઈબલ

57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 પણ તેણે ઈનકાર કરીને કહ્યું, “બાઈ, હું તેને ઓળખતો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

57 પણ પિતરે ઇન્કાર કરતાં કહ્યું, “બહેન, હું તો તેને ઓળખતો પણ નથી!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:57

Následuj nás:

Reklamy


Reklamy