Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:54 - પવિત્ર બાઈબલ

54 તેઓ ઈસુને પકડીને દૂર લઈ ગયા. તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પિતર તેની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવી શક્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 તેઓ તેમને પકડીને લઈ ગયા, અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પણ પિતર છેટે રહીને તેમની પાછળ પાછળ‍‍ ચાલતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

54 તેઓ ઈસુની ધરપકડ કરીને તેમને મુખ્ય યજ્ઞકારને ઘેર લઈ ગયા. પિતર થોડે અંતરે રહી પાછળ પાછળ ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:54

Následuj nás:

Reklamy


Reklamy