લૂકની લખેલી સુવાર્તા 22:5 - પવિત્ર બાઈબલ5 યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું; Viz kapitola |