Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:13 - પવિત્ર બાઈબલ

13 તેથી પિતર અને યોહાન ગયા. ઈસુએ કહ્યા પ્રમાણે જ બધું બન્યું. તેથી તેઓએ પાસ્ખા ભોજન તૈયાર કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ જેવું કહ્યું હતું બરાબર તેવું જ તેમને મળ્યું; અને તેમણે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:13

Následuj nás:

Reklamy


Reklamy