Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:7 - પવિત્ર બાઈબલ

7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, તો એ ક્યારે થશે? અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું‍ ચિહ્ન થશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે પૂછયું, “ગુરુજી, એ બધું ક્યારે બનશે? અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્ન પરથી જણાશે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:7

Následuj nás:

Reklamy


Reklamy