Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:33 - પવિત્ર બાઈબલ

33 આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારાં વચનો કદી ફોક જશે નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:33

Následuj nás:

Reklamy


Reklamy