Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:32 - પવિત્ર બાઈબલ

32 “હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 હું તમને ખચીત કહું છું કે, બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 “હું તમને સાચે જ કહું છું: આ બધા બનાવો પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં બનશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:32

Následuj nás:

Reklamy


Reklamy