લૂકની લખેલી સુવાર્તા 21:3 - પવિત્ર બાઈબલ3 ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ બધા કરતાં વધારે નાખ્યું છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વિશેષ નાખ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. Viz kapitola |