લૂકની લખેલી સુવાર્તા 21:16 - પવિત્ર બાઈબલ16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તમારાં માતાપિતા, તમારા ભાઈઓ, તમારાં સગાસંબંધીઓ અને તમારા મિત્રો જ તમને પકડાવી દેશે; તમારામાંના કેટલાકને તેઓ મારી નાખશે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. Viz kapitola |