Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:14 - પવિત્ર બાઈબલ

14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે આગળથી ચિંતા ન કરવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તમે નિર્ણય કરો કે તમે તમારો બચાવ કરવા માટે ચિંતા નહિ કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:14

Následuj nás:

Reklamy


Reklamy