Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 20:33 - પવિત્ર બાઈબલ

33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 હવે, મરી ગયેલાંઓના સજીવન થવાના દિવસે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય જણની પત્ની થઈ હતી!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 20:33

Následuj nás:

Reklamy


Reklamy