Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 2:19 - પવિત્ર બાઈબલ

19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિષે વિચાર કરતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 મિર્યામે આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી અને એના પર ઊંડો વિચાર કરવા લાગી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 2:19

Následuj nás:

Reklamy


Reklamy