Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:45 - પવિત્ર બાઈબલ

45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પછી તે મંદિરમાં ગયા, અને વેચનારાઓને અંદરથી કાઢી મૂકવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

45 ઈસુ મંદિરમાં ગયા અને વેપારીઓને હાંકી કાઢવા લાગ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:45

Následuj nás:

Reklamy


Reklamy