લૂકની લખેલી સુવાર્તા 19:38 - પવિત્ર બાઈબલ38 તેઓએ કહ્યું કે, “‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ] !” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો! સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 ‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’” Viz kapitola |