Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:36 - પવિત્ર બાઈબલ

36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તે જતા હતા ત્યારે તેઓએ પોતાનાં વસ્‍ત્ર માર્ગમાં પાથર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 તેના પર સવાર થઈ તે જેમ જેમ આગળ જતા હતા તેમ તેમ લોકો પોતાનાં વસ્ત્રો રસ્તા પર બિછાવતા જતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:36

Následuj nás:

Reklamy


Reklamy