Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:28 - પવિત્ર બાઈબલ

28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એમ કહ્યા પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલતા થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 એટલું કહીને ઈસુએ યરુશાલેમ તરફ તેમની આગળ ચાલવા માંડયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:28

Následuj nás:

Reklamy


Reklamy