લૂકની લખેલી સુવાર્તા 18:38 - પવિત્ર બાઈબલ38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 તેણે બૂમ પાડીને કહ્યું, “ઓ ઈસુ, દાઉદપુત્ર, મારા પર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” Viz kapitola |