લૂકની લખેલી સુવાર્તા 18:35 - પવિત્ર બાઈબલ35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તે યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની કોરે ભીખ માગતો એક આંધળો બેઠેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 ઈસુ યરીખો નજીક આવી રહ્યા હતા, અને રસ્તા પર એક આંધળો ભીખ માગતો બેઠો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. Viz kapitola |