Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 18:25 - પવિત્ર બાઈબલ

25 ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પેસવું, તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 શ્રીમંતને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો એના કરતાં ઊંટને સોયના નાક્માં થઈને પસાર થવું સહેલું છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 18:25

Následuj nás:

Reklamy


Reklamy