લૂકની લખેલી સુવાર્તા 18:18 - પવિત્ર બાઈબલ18 એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એક અધિકારીએ તેમને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 એક યહૂદી આગેવાને ઈસુને પૂછયું, “ઉત્તમ ઉપદેશક, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” Viz kapitola |