લૂકની લખેલી સુવાર્તા 17:11 - પવિત્ર બાઈબલ11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યરુશાલેમ જતાં તે સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 યરુશાલેમ જતાં જતાં ઈસુ સમરૂન અને ગાલીલમાં થઈને પસાર થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરુન તથા ગાલીલમાં થઈને જતા હતા. Viz kapitola |