લૂકની લખેલી સુવાર્તા 16:20 - પવિત્ર બાઈબલ20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેને શ્રીમંત માણસને બારણે રોજ લાવવામાં આવતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. Viz kapitola |