Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 16:11 - પવિત્ર બાઈબલ

11 જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન (સ્વર્ગીય) માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી જો તમે દુન્યવી સંપત્તિના વહીવટમાં વફાદાર નહિ રહો, તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે?

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 16:11

Následuj nás:

Reklamy


Reklamy