લૂકની લખેલી સુવાર્તા 15:6 - પવિત્ર બાઈબલ6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી તે પોતાના મિત્રોને અને પડોશીઓને એકઠા કરીને તેમને કહેશે, ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે. Viz kapitola |